અંજાર: એસઆરકે સર્કલ પાસે અંજાર ટ્રાફિક પોલીસ ચોકીનું ઉદ્ઘાટન
Anjar, Kutch | Sep 22, 2025 તા.૨૨/૦૯/૨૦૨૫ ના નવરાત્રિના પ્રથમ નોરતે અંજારના એસઆરકે સર્કલ પાસે એસઆરકે ઇન્સ્ટિટયૂટના સહયોગથી અંજાર પીઆઇ એ.આર ગોહિલ અને એસઆરકે ઇન્સ્ટિટયૂટના મિહિરભાઈ કાનગડ દ્વારા ટ્રાફિક પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ તકે અંજાર પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ સાથે રહ્યો હતો.