આણંદ શહેર: ઘરફોડ ચોરીઓ કરતાં સીકલીગર ગેંગના બે ઈસમો ને ઝડપી પાડી ઘરફોડ ચોરીના ત્રણ ગુનાઓ ડિટેક્ટ કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ
ઘરફોડ ચોરીઓ કરતાં સીકલીગર ગેંગના બે ઈસમો ને ઝડપી પાડી ઘરફોડ ચોરીના ત્રણ ગુનાઓ ડિટેક્ટ કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ આણંદ સીકલીગર ગેંગના આરોપી વાસદ પાસે આવ્યા હોવાની બાતમી ના આધારે આણંદની લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે તપાસ કરતા વાસદ પાસેથી ઘરફોડ ચોરી કરનાર બે આરોપીઓને ઝડપી પાડી ચોરીના ત્રણ ગુના ડિટેક્ટ કરતી આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ