લીલીયા: સદભાવના ટ્રસ્ટ સામે વિરોધ,પૂજાપાદર ગૌચર જમીન પર આડેધડ વૃક્ષારોપણ સામે હાહાકાર,ગૌચર બચાવવા કોંગ્રેસઆગેવાનો તંત્રના દરવાજે
Lilia, Amreli | Sep 15, 2025 લીલીયાના પૂજાપાદર ગામના માલધારી ઓ દ્વારા ગૌચરની જમીનમાં વૃક્ષો ન વાવવા બાબત આવેદન પાઠવ્યુ.આ કાર્યક્રમને અટકાવવા બાબત જિલ્લા કોંગ્રેસ મહામંત્રી નીતિનભાઈ ત્રિવેદી,કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ પરમાર,ભુપતભાઈ પટોળીયા વિજય કોગથિયા ની આગેવાની માં ગૌચર બચાવો ના નારા સાથે તાલુકા વિકાસ અધિકારી તેમજ મામલતદાર લીલીયા ને આવેદનપત્ર પાઠવી યોગ્ય કરવા માંગ કરવામાં આવેલ છે.