ભચાઉ: ચીરઈ નજીક શંકાસ્પદ હાલતમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા
Bhachau, Kutch | Oct 4, 2025 ભચાઉ તાલુકાના ચીરઇ નજીક સાંજના અરસામાં તળાવ પાસે શંકાસ્પદ હાલતમાં સોયબ કાસમ ભટ્ટી નામના યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ યુવાનનો મૃત્યુ ક્યાં કારણસર થયું તે અંગે ભચાઉ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.