Public App Logo
Jansamasya
National
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth

મેઘરજ: ઉદિશા પ્લેસમેન્ટ પ્રકલ્પ અંતર્ગત સરકારી કોલેજ ખાતે પ્લેસમેન્ટ કાર્યક્રમ યોજાયો

Meghraj, Aravallis | Sep 24, 2025
આજ રોજ તા 24-09-2025 ને બુધવારના રોજ સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, મેઘરજ ખાતે ઉદિશા-પ્લેસમેન્ટના પ્રકલ્પ અંતર્ગત સવારના 10:00 વાગ્યાથી બપોરના 01:00 વાગ્યા સુધી પ્લેસમેન્ટના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં Care Well Crop Science   કંપની એમ્પ્લોયર તરીકે ઉપસ્થિત રહી હતી.

MORE NEWS