સાણંદ: સાણંદમાં સેવા પખવાડિયા અંતર્ગત પ્રભુદ્ધ વર્ગ સંવાદ કાર્યક્રમનું આયોજન
સાણંદમાં એપીએમસી હોલ ખાતે શુક્રવારે 3 કલાકની આસપાસ સેવા પખવાડિયા અંતર્ગત પ્રભુદ્ધ વર્ગ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમ યોજાયો... કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો સહિત કાર્યકરો હાજર રહ્યા હતા..