નડિયાદ: શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત,ચકલાસી ભાગોળ પાસે એકટીવા ચાલકની અડફેટે લેતા ગંભીર રીતે ઈજાગ્રત.
Nadiad City, Kheda | Aug 24, 2025
નડિયાદ શહેરના ચકલાસી ભાગોળ ખાતે રહેતા ધુળાભાઈ પૂનમભાઈ તળપદા એકટીવા પર તેમની પૌત્રી જાનકીને પરીક્ષા હોવાથી તેને શાળાએ...