કપડવંજ: સૈફી મહોલ્લામાં રહેતા વૃદ્ધાની દીકરી મિલકત પચાવી પાડવા કાવતરા કરતી હોવાની ફરિયાદ નોંધાઈ
કપડવંજ ના સેલ્ફી મોહલ્લામાં રહેતા વૃદ્ધાએ કપડવંજ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં વૃદ્ધાની દીકરી મિલકત પચાવી પાડવા માટે દીકરી ખોટા કાવતરા કરતી હોવાનો આક્ષેપ વૃદ્ધા દ્વારા કરવામાં આવ્યો છે સમગ્ર મામલે તેઓએ કપડવંજ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેની આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.