સાણંદ: સાણંદ GIDC પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો:ગણતરીના કલાકોમાં ₹1.98 લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપી ઝડપાયા
સાણંદ GIDC પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો:ગણતરીના કલાકોમાં ₹1.98 લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપી ઝડપાયા સાણંદ GIDC પોલીસે ખોરજ ગામમાં થયેલી ઘરફોડ ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોરી થયેલા ₹1.98 લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.. આ ઘટના ખોરજ ગામમાં એક બંધ મકાનમાં બની હતી. અજાણ્યા ચોર ઇસમે તિજોરીમાંથી આશરે 18 તોલા સોનાના દાગીના અને 2 તોલા સોનાની સાંકળ સહિત કુલ ₹1,98,000ની મતાની ચોરી ક