દાહોદ શહેર નજીક ગરબાડા ચોકડી પરથી વાહન ચેકીંગ દરમિયાન વિદેશી દારૂ નો જંગી જથ્થો ઝડપાયો.મધ્યપ્રદેશ થી ગુજરાત માં કન્ટેનર દ્વારા વિદેશી દારૂ ઘુસાડવાના કારસા નો દાહોદ એલસીબી એ કર્યો પર્દાફાસ.1 કરોડ ઉપરાંત ના દારૂ સાથે બે આરોપીઓ ની કરાઈ ધરપકડ.કન્ટેનર ચાલક તેમજ ક્લીનર ની કરાઈ ધરપકડ.દારૂ નો જથ્થો ક્યાંથી આવ્યો અને ગુજરાત માં ક્યાં લઈજવાતો હતો તે દિશામાં પોલીસે હાથ ધરી તપાસ