ભચાઉ: જામનગર જિલ્લાના પ્રોહીબિશનના ગુનાના આરોપીને ભચાઉ વિસ્તારમાંથી પોલીસે ઝડપી પાડ્યો
Bhachau, Kutch | Nov 20, 2025 ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઇ એ એ જાડેજાની સૂચનાથી ભચાઉ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે જામનગર જિલ્લાના પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલા આરોપી જીગર રમેશ સોઢાને ભચાઉ વિસ્તારમાંથી પોલીસે ઝડપી પાડ્યો હતો.