મહુવા: મહુવામાં ભેળસેળયુક્ત માવા મામલે SOGની કાર્યવાહી, અન્નપૂર્ણા ડેરીમાંથી 96 કિલો માવો કબ્જે
ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં ફૂડ સેફટીના ધોરણોનું ઉલ્લંઘન કરતી મીઠાઈની દુકાન સામે ભાવનગર S.O.G પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર રેન્જ પોલીસ મહાનિરિક્ષક રાજેન્દ્ર અસારી સાહેબ તથા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય સાહેબના માર્ગદર્શન હેઠળ ખાદ્ય માફિયાઓ સામે ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. જેના અનુસંધાને ભાવનગર S.O.G ના PI પી.સી. શિંગરખીયાના માર્ગ