ધરમપુર: પોતાના પરિવારથી છૂટો પડી ગયેલ બાળકને ધરમપુર પોલીસે ગણતરીના કલાકોમાં પરિવાર સાથે પુન:મિલન કરાવ્યું
મંગળવાર ના સાડા સાત કલાકે પ્રેસનોટ દ્વારા ધરમપુર| પોલીસે આપેલી વિગત મુજબ ધરમપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ગુમ થયેલો બાળકો પોલીસ સ્ટેશન ખાતે આવ્યુ પહોંચ્યો હતો અને સમગ્ર ઘટના પોલીસને જણાવી હતી પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે પરિવારને શોધખોળ હાજરી હતી પરિવારથી વિખુટા પડેલા બાળકના પરિવારની શોધખોળ હાથ ધરી ગણતરીના કલાકોમાં પરિવારને શોધી કાઢી ધરમપુર પોલીસ મથકે પરિવારને બોલાવી પુન:મિલન કરાવ્યું હતું