સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ દુધરેજ ગામમાં વહાણવટી વિસ્તારમાં ગટર રોડ રસ્તા ની સમસ્યાને લઇ સ્થાનિક લોકોએ અનેક વખત રજૂઆત કરવા છતાં યોગ્ય ઉકેલ ન આવતા રોજ જોવા મળ્યો છે ત્યારે આ અંગે જાગૃત યુવાન જીગ્નેશભાઈ રાઠોડ એ તંત્ર ને યોગ્ય રીપેરીંગ અને ગંદકી દૂર કરવા માંગ કરી છે