અમીરગઢ: અમીરગઢ તાલુકા રિપોર્ટર ફિલ્ડ એસોસિએશન સંગઠનના અધ્યક્ષ બન્યા રામલાલ મીણા.
અમીરગઢ તાલુકા રિપોર્ટર ફિલ્ડ એસોસિએશન સંગઠનના અધ્યક્ષ બન્યા રામલાલ મીણા.આજે સાંજે સાત કલાક અમીરગઢ ખાતે આમીરગઢ તાલુકા રિપોર્ટર ફિલ્ડ એસોસિએશન સંગઠન બેઠક મળી હતી.જેમાં તાલુકા પ્રમુખની વરણી કરવામાં આવી હતી. જ્યારે અમીરગઢ તાલુકા રિપોર્ટર ફિલ્ડ એસોસિએશન સંગઠનના અધ્યક્ષ તરીકે રામલાલ મીણાની વરણી તથા ઉપસ્થિત પત્રકારો દ્વારા રામલાલ મીણાને માળા પહેરાવી પુષ્પ વર્ષા કરી અને ફિલ્ડ એસોસિએશનના અધ્યક્ષ બનવા બદલ શુભેચ્છા પાઠવી હતી.