તારાપુર: પેરેમાઉન્ટ હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલ બાઈક પરથી 2 લાખના દાગીના ભરેલ થેલાની ચોરી કરનાર ઈસમ ઝડપાયો.
Tarapur, Anand | Aug 30, 2025
તારાપુર ચોકડીએ આવેલી પેરામાઉન્ટ હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલી એક બાઈક પર બાંધેલો બે લાખની માતાના સોનાના દાગીના તથા...