ભાભર: અતિવૃષ્ટિના લાંબા સમય બાદ સરકારે ખેડૂતો માટે પેકેજ જાહેર કરતા ખેડૂત આગેવાન દોલાભાઈ ખાગડાએ ખેડૂતો ખુશ થાય એવુ નથી વખોડયું
રાજ્ય સરકાર દ્વારા અતિવૃષ્ટિ ભાભર થરાદ વાવ સુઇગામ પંથકમાં તારાજી સર્જી હતી જેની ગંભીરતા થિં નોંધ લઇ મુખ્યમંત્રી એ વિઝીટ કરી હતી પણ તેના ખુબજ લાંબા સમય બાદ રાજ્ય સરકારે ખેડૂતો માટે કૃષિ પેકેજ જાહેર કરતા ખેડૂત આગેવાન દોલાભાઈ ખાગડાએ વખોડ્યું હતું અને ખેડૂતો માટૅખુશ થવા જેવું કંઈ ન હોવાનું જણાવ્યુ હતુ