જાંબુઘોડા: જાંબુઘોડાના ખોડસલ તેમજ ડુમા ગામે એક રાત મા દીપડાનો આતંક,ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો
Jambughoda, Panch Mahals | Aug 22, 2025
જાંબુઘોડાના ખોડસલ તેમજ ડુમા ગામમા દીપડાના આતંકથી ભયનો માહોલ જોવા મળ્યો છે ખોડસલ ગામના માનસિગભાઈના ઘર આંગણે મોડીરાત્રે...