અમદાવાદ શહેર: સોલા હાઈકોર્ટ પોલીસની મોટી કાર્યવાહી...
દવાઓની આડમાં દારૂની તસ્કરી ઝડપાઈ
સોલા હાઈકોર્ટ પોલીસની મોટી કાર્યવાહી... દવાઓની આડમાં દારૂની તસ્કરી ઝડપાઈ, દારૂની દાણચોરીનો પર્દાફાશ! દવાના બોક્સમાં છુપાવી 5,520 બોટલ દારૂ લાવવામાં આવ્યો, ₹50.9 લાખનો મુદ્દામાલ, સાથે પંજાબના 2 શખ્સની કરી ધરપક્ડ.....