રાપર: સરદાર પટેલની 150મી જયંતિ નિમિતે રાપર તાલુકાના વિવિધ પોલીસ મથકો પર 'રન ફોર યુનિટી' કાર્યક્રમ યોજાયો
Rapar, Kutch | Oct 31, 2025 સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે આજના દિવસને સમગ્ર રાષ્ટ્ર “રાષ્ટ્રીય એકતા દિવસ” તરીકે ઉજવે છે. તેના ભાગરૂપે પોલીસ વિભાગ દ્વારા એકતા અને સદભાવનાનો સંદેશ ફેલાવતી ભવ્ય 'રન ફોર યુનિટી' દોડનું આયોજન કરવામાં આવ્યું