જાફરાબાદ: મરીન પીપાવાવ પોલીસની કામગીરી:પ્રોહિબિશન કેસમાં બે માસથી નાસ્તા ફરતા આરોપી સુરત ખાતેથી ઝડપાયો
Jafrabad, Amreli | Sep 2, 2025
રાજુલા તાલુકાના કાતર ગામનો આરોપી, જે પ્રોહિબિશન ગુનામાં છેલ્લા બે મહિનાથી પોલીસ પકડથી બચી રહ્યો હતો, તેને મરીન પીપાવાવ...