લીલીયા: નવા-જૂનીના એંધાણ:લીલીયા તાલુકાના સરપંચોને મહત્વપૂર્ણ બેઠક માટે આમંત્રણ,તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાશે બેઠક
Lilia, Amreli | Sep 7, 2025
સહાય પેકેજમાં નામ ન આવેલા ગામોના સરપંચોને ૮ સપ્ટેમ્બર, સોમવારના રોજ સવારે ૧૦ વાગ્યે લીલીયા મોટા તાલુકા પંચાયત કચેરી ખાતે...