આંકલાવ: બિલપાડના મોઇડી સીમ વિસ્તારમાં શિયાળ નો આતંક, ત્રણથી વધુને બચકા ભર્યા
Anklav, Anand | Oct 30, 2025 આંકલાવના બીલપાડના મોઇડી સીમ વિસ્તારમાં શિયાળે ત્રણથી વધુ ને બચકા ભર્યા છે. ત્રણ થી વધુ વ્યક્તિઓને બચકાભરી ઈજાઓ પહોંચાડી હતી.ઇજાગ્રસ્તને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. શિયાળના આતંકને લઈ રહીશોમાં ભય ફેલાયો હતો.