Public App Logo
Jansamasya
National
���हात्मा_गांधी
���ांधी_जयंती
Gandhijayanti
Digitalindia
Fisheries
Nfdp
Pmmsy
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation

અંજાર: વાહન ચોરીના ત્રણ ગુનાનો ભેદ ઉકેલી એલસીબી પોલીસે અંજારના બે આરોપીઓને આદિપુર વિસ્તારમાંથી ઝડપ્યા

Anjar, Kutch | Oct 1, 2025
આજરોજ પૂર્વ કચ્છ એલ.સી.બી ટીમ આદિપુર પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકીકત આધારે આદિપુર ડીસી-૫ વિસ્તારમાં આવેલ બાવળની ઝાડીઓમાંથી અંજારના બે આરોપીઓ હિરા ઉર્ફે પપ્પુ મુકેશભાઈ ભીલ તથા દિલીપ કમલેશભાઈ ભીલના કબ્જામાંથી ચોરી કે છળકપટથી મેળવેલ -૪ મોટર સાયકલો કબજે કરી બંને ઇસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે આદિપુર પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે.

MORE NEWS