માંગરોળના કુંવરદા અને તરસાલી ખાતે પોલીસ ક્લિયરન્સ સર્ટી વિના ભંગારનો ધંધો કરતા ત્રણ ઇસમો વિરુદ્ધ એલસીબી પોલીસે ફરિયાદ નોંધાવી હતી ઉપરોક્ત ઈસમોએ ભંગારના જથ્થાની પૂર્તિ વિગત તેમજ ફેરી કરવા માટે કામ પર રાખેલા માણસો ના ઓળખ સરનામા ફોન નંબર નું રજીસ્ટર નિભાવેલ નથી જેથી કોસંબા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી