તળાજા: તળાજાના વાવ ચોકમાં ટ્રાફિકની સમસ્યા યથાવત
આજરોજ તારીખ 27 એપ્રિલ 2026, સોમવારના બપોરના સમયની વાત કરીએ તો અહીં લાંબા સમયથી ટ્રાફિક જામની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. ખાસ કરીને મોટા વાહનો અને એમ્બ્યુલન્સને પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, વાહનચાલકો દ્વારા આડેધડ પાર્કિંગ કરવામાં આવતું હોવાથી માર્ગ સંકુચિત બની જાય છે અને પરિણામે ટ્રાફિક જામ સર્જાય છે. આ