અનેક બિલ્ડીંગો વગરફાયર NOC પર ધમધમતા હોવાનોઆક્ષેપ પૂર્વ નગરપાલિકા સેવક અને માર્કેટિંગ યાર્ડના ચેરમેનપી.પી એઉઠાવ્યા સવાલો
Amreli City, Amreli | Sep 15, 2025
અમરેલીના ફાયર અધિકારી સામે ઉઠ્યા સવાલો.અમરેલીની અનેક બિલ્ડિંગોમાં વગર ફાયર NOC પર ધમધમતા હોવાનો આક્ષેપ.અમરેલી પાલિકાના પૂર્વ નગરસેવક અને અમરેલી માર્કેટિંગ યાર્ડના ચેરમેન પી.પી.સોજીત્રાએ ઉઠાવ્યા સવાલ..... અમરેલીના ફાયર અધિકારી હરિકૃષ્ણ ગઢવી સામે ઉઠ્યા સવાલો.ફાયર ઓફિસર હરિકૃષ્ણ ગઢવીએ ફજી NOC આપી હોવાના થયા આક્ષેપ.RTI એક્ટ અંગે માંગેલ માહિતીમાં બાંધકામની રાજાચીઠી ન હોય તેવા બાંધકામને NOC અપાઈ........