મહેમદાવાદ: શ્રીસિદ્ધિવિનાયક દેવસ્થાનમા બિરાજમાન ગજાનંદ મહારાજની સાયનકાલે 51દિપની મહાદીપ આરતીનો ભક્તોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી
મહે. એશિયાના સૌથી મોટા શ્રી ગણેશાકાર શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન ખાતે બિરાજમાન ગજાનંદ મહારાજની સાંજે સાયનકાલે ઉતારાઈ 51દિપની મહાદીપ આરતી. ત્યારે રવિવારે પધારેલ ભક્તજનોએ નિજ દેવસ્થાનમા બિરાજમાન એવા અતિસુંદર મનમોહક એવા ગજાનંદ મહારાજના તો દર્શનનો લાભ લીધો. ત્યારે સાથે સાથે ગજાનંદ મહારાજની બ્રહ્મણો દ્વારા સાંજે સાયનકાલે ઉતારેલ 51દિપની મહાદીપ આરતીના પણ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.