હિંમતનગર: હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીનો વિરોધ મામલો:ધારાસભ્ય એ હુડા સંકલન સમિતિ સાથે કરી બેઠક
હિંમતનગર શહેરમાં અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી એટલે કે હુડા લાગુ કરવામાં આવ્યું હતું જેનું ડ્રાફ્ટ પ્લાન જાહેર થતાં ની સાથેજ હુડામા સમાવિષ્ટ 11 ગામના લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો હતો. જોકે આ વિરોધ અંતર્ગત ગઈકાલે હિંમતનગર એપીએમસી માર્કેટિંગ યાર્ડ ખાતે 11 ગામના મિલકત ધારકોની હુડા હટાવની માગ સાથેની એક સભા યોજાઈ હતી અને આ સભા માં મોટી સંખ્યામાં મિલકત ધારકો હાજર રહ્યા હતા જોકે આ વિરોધ દિવસે દિવસે વધતો જઈ રહ્યો છે તે દરમિયાન જ હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલા દ