આજે કેવડિયા એકતાનગર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી એકતા પરેડ ના ભાગ લેવા આવ્યા હતા ત્યારે સરદાર સાથ અને લઈને ઘણી બધી વાતો તેઓ કરી હતી અને કોંગ્રેસ પર આક્ષેપો કર્યા હતા અને કહ્યું હતું કે કોંગ્રેસ સરદાર પટેલનું વિઝન ભૂલી વધુમાં શું કર્યું સાંભળો.