ડીસા એલિવેટર બ્રીજ પર ટ્રકમાં આગ લાગતાં અફડાતફડી મચી ફાયર ફાયટરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Deesa City, Banas Kantha | Aug 24, 2025
ડીસા એલિવેટર બ્રીજ પર ટ્રકમાં આગ લાગી. આજરોજ 24.8.2025 ના રોજ 10 વાગે એલિવેટર બ્રીજ પર ટ્રકમાં આગ લાગતાં અફડાતફડી મચી....