આંકલાવ પોલીસે મળેલ માહિતીને આધારે કેબલ વાયરોની ચોરી કરતી ત્રિપુટીને ઝડપી પાડીને તેમની વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.પોલીસે વિજય વિઠ્ઠલભાઈ તળપદા, અરવિંદ વિઠ્ઠલભાઈ તળપદા,(નાના વાંટા પાછળ વાઘરીવાસ), રાજુ આશાભાઈ તળપદા( રહે. કુમાર શાળા પાછળ ધર્મજ ) ને ઝડપી પાડ્યા છે.