મોરબી: મોરબી-જેતપર હાઇવે પર પાવડીયારી બજારમાં બેકાબૂ બનેલા ડમ્પર ચાલકે સર્જેલા અકસ્માતના સીસીટીવી ફૂટેજ વાયરલ..
Morvi, Morbi | Oct 22, 2025 મોરબી જેતપર હાઇવે પર ગઈકાલે પાવડીયારી મેઇન બજારમાં એક બેકાબૂ બનેલા ડમ્પર ચાલકે સીએનજી રીક્ષા અને ચારથી પાંચ લોકોને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હોય, જે અકસ્માતના બનાવમાં એક વ્યક્તિનું કરુણ મોત થયું હોય, ત્યારે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે....