ડીસા બસ સ્ટેશનની બહાર પડેલા ખાડાઓ કાટમાળ પાથરાતા શાન તિરંગા ગ્રુપના સભ્યોએ એસટી બસો રોકી વિરોધ નોંધાવ્યો
Deesa City, Banas Kantha | Sep 14, 2025
ડીસા શાન તિરંગા ગ્રુપના સભ્યોએ એસટી બસો રોકી વિરોધ નોંધાવ્યો.આજરોજ 14.9.2025 ના રોજ 6 વાગે ડીસા નવા બસ સ્ટેશનની બહાર પડેલા ખાડાઓ કાટમાળ પાથરાતા શાન તિરંગા ગ્રુપના સભ્યોએ વિરોધ નોંધાવ્યો. મુસાફરો અને વાહનચાલકોના જીવ જોખમમાં મૂકાતા શાન તિરંગા ગ્રુપના સભ્યોએ વિરોધ નોંધાવ્યો. કાટમાળ હટાવી લેવાતાં મામલો થાળે પડ્યો. એડવોકેટ ધમેન્દ્ર ફોફાણીએ આપી પ્રતિક્રિયા