Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

સાણંદ: સાણંદ અર્બન હેલ્થ સેન્ટરમાં દાંત તપાસ કેમ્પ: વિશ્વ તમાકુ નિષેધ દિવસે 83 લોકોએ લાભ લીધો

Sanand, Ahmedabad | Jun 1, 2026
સાણંદ અર્બન હેલ્થ સેન્ટરમાં દાંત તપાસ કેમ્પ: વિશ્વ તમાકુ નિષેધ દિવસે 83 લોકોએ લાભ લીધો વિશ્વ તમાકુ નિષેધ દિવસ અનુસંધાને સાણંદના અર્બન હેલ્થ સેન્ટર ખાતે દાંત તપાસ કેમ્પનું આયોજન 1 તારીખના સવારે 11 વાગ્યે કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ 83 લાભાર્થીઓએ દાંતની તપાસ કરાવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રજનીકાંત કાપડિયા અને જિલ્લા રોગચાળા અધિકારી ડો. ચિંતન દેસાઈના માર્ગદર્શન હેઠળ આ કેમ્પ મણિપુર ડેન્ટલ કોલેજના સહયોગથી યોજાયો હતો.
સાણંદ: સાણંદ અર્બન હેલ્થ સેન્ટરમાં દાંત તપાસ કેમ્પ: વિશ્વ તમાકુ નિષેધ દિવસે 83 લોકોએ લાભ લીધો - Sanand News