મહુવા: મહુવામાં બાળકોના ગળામાંથી સોનાના પેન્ડલ ચોરનારા દંપતી ઝડપાયા, ₹1.36 લાખનો મુદ્દામાલ કબજે
*સોનાના દાગીના કિ.રૂ.૩૬,૫૦૦/-સહિત કુલ રૂ.૧,૩૬,૫૦૦/-ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી ચોરીનો ગુન્હો ગણતરીના કલાકોમાં શોધી કાઢતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ* *પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્દ વી.અસારી સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર* તથા *પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય સાહેબે* ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી મયુરધ્વજસિંહ એમ.સરવૈયા તથા પોલીસ સબ ઇન્સ. શ્રી આર.એ.વાઢેર તથા એલ.સી.બી સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણશોધાયેલ મિ