આણંદ શહેર: ગામડી વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાને લઈને મહિલાઓએ મહાનગરપાલિકા કચેરીમાં રજૂઆત કરી
આણંદના ગામડી વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાને લઈને મહિલાઓ મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચી હતી અને ઉગ્ર રજૂઆતો કરી હતી. મોટી સંખ્યામાં આ વિસ્તારના મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.