પ્લાસ્ટિક મુક્ત ઓલપાડ અભિયાનમાં મોટા કૌભાંડની આશંકા,કોટન બેગ વેન્ડીંગ મશીન ખરીદીમાં 30 લાખ નું ફુલેકું,નિયમોની એસી તેસી કરીને 35000 ના 100 મશીન ખરીદાયા,મોટાભાગના મશીનો લાગ્યા ત્યારથી ધૂળ ખાય છે,વહીવટી મંજૂરી વિના ખરીદી ના આક્ષેપ,એજન્સી અને અધિકારીઓની મિલીભગત ની આશંકા,આ બાબતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકે વિકાસ કમિશનર અને ગુજરાત તકેદારી આયોગને લેખિત ફરિયાદ કરી તપાસની માંગ કરી