મોડાસા: માલપુર રોડ ઉપર બુલેટ માંથી ફટાકડા ફૂટતો હોય તેવા અવાજ સાથે પસાર થતા બુલેટ રાજા
નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યું છે ત્યારે મોડાસાના માલપુર રોડ ઉપર બાઈક ઝડપી હંકારી રહ્યા છે તો કેટલાક બુલેટ ચાલકો બુલેટમાંથી ફટાકડા ફૂટતા હોય તેવા અવાજ કરતા નજરે પડી રહ્યા છે