લીંબડી: લીંબડી હાઇવે પર ફરી બાઇક તસ્કર ટોળકી સક્રિય થઈ હાઇવે પર હોટલમાં બાઈક ઉઠાંતરી ની ઘટના ની ફરિયાદ નોંધાઇ
Limbdi, Surendranagar | Aug 30, 2025
લીંબડી તાલુકાના બલદાણા ગામે રહેતા હિતેશ રમણિકભાઇ મિસ્ત્રી એ લીંબડી હાઇવે પર ચા નાસ્તાની હોટલ પર પાર્ક કરી બહાર ગામ ગયા...