ધોરાજી: શહેર અને તાલુકામાં રાત્રે વરસાદ વરસ્યો, ખેડૂતોમાં ખુશી જોવા મળી તો બીજી તરફ રોડ રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા
Dhoraji, Rajkot | Aug 21, 2025
ધોરાજી શહેરને તાલુકા વિસ્તારમાં પડેલા રાત્રિ દરમિયાન વરસાદને લઈને લોકોને ગરમી સામે રાહત મળી હતી જેમાં વરસાદ પડતાની સાથે...