રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી ને પ્રોત્સાહન મળી રહે અને જમીનની ગુણવત્તા સુધરે તે હેતુ વિવિધ યોજનાઓ અમલમાં મૂકી ખેડૂતો ને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા ના પ્રયાસો કરવા માં આવી રહ્યા છે ત્યારે આવા જ પ્રાકૃતિક ખેતી થી આર્થિક પગભર થયા છે પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના વલ્લવપુર ગામના નરેન્દ્રસિંહ સોલંકી. આખરે કોઈ પણ ખર્ચ વિના શહેરા તાલુકાના વલ્લવપુર ગામના નરેન્દ્