દિયોદર: દિયોદર તાલુકાના જાડા ગામ પાસે ઈકો ગાડી અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત બે ઘાયલ
દિયોદર તાલુકાના જાડા ગામ પાસે ઈકો ગાડી અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત ત્રણ લોકો ઈજાગ્રસ્ત ઈજાગ્રસ્તો ને 108 ની મદદથી દિયોદર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા ઈકો ગાડી ચાલક ગાડી મૂકી ફરાર થયો હતો બે ને સરકારી હોસ્પિટલ માં સારવાર કરી વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં રીફર જ્યારે એક વધુ ગંભીર હોઈ તેને ધરપુર રીફર કરાયો હતો