રાજકોટ દક્ષિણ: 26 ઓક્ટોબરે મોરબીથી વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેન રદ કરાતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડશે
રેલ્વે ડિવિઝન દ્વારા આજે સાંજે 7:30 વાગ્યાની આસપાસ જાહેર કરાયેલ માહિતી મુજબ મોરબીથી વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેન લાભ પાંચમના દિવસે એટલે કે તારીખ 26 ઓક્ટોબરે ટેકનિકલ કાણોસર રદ કરવામાં આવી છે. જેને લઈને આ ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે.