આંબા ચોક વિસ્તાર ખાતે નારેશ્વર મંદિર નજીક કચરાના ઢગલા જમતા સ્થાનિક વેપારીઓમાં રોષ ફેલાયો #Jansamasya
Bhavnagar City, Bhavnagar | Aug 22, 2025
ભાવનગર શહેરના આંબા ચોક વિસ્તારમાં નારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જ્યાં પવિત્ર શ્રાવણ માસ નિમિતે હિન્દૂ સમાજના લોકો...