ભરૂચ: શહેરમાં ગોલ્ડનબ્રિજની સપાટીમાં દર કલાકે એક ફૂટનો વધારો થઈ રહ્યો છે, સવારે 11 કલાકે જળસ્તર 13.28 ફૂટ પહોંચ્યું
Bharuch, Bharuch | Sep 4, 2025
ભરૂચમાં ગોલ્ડનબ્રિજની સપાટીમાં દર કલાકે એક ફૂટનો વધારો થઈ રહ્યો છે. સવારે 11 કલાકે જળસ્તર 13.28 ફૂટ પહોંચ્યું હતું કરજણ...