કાલોલ: કાલોલ તાલુકા કક્ષા નો મન કી બાત કાર્યક્રમ અને ટીફીન બેઠક કાર્યક્રમ દેવપુરા આશ્રમ ખાતે યોજાયો
આજ રોજ કાલોલ તાલુકા કક્ષા નો કાર્યક્રમ દેવપુરા આશ્રમ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના મન કી બાત કાર્યક્રમ અને ટીફીન બેઠક માં કાલોલ મંડળ પ્રમુખ મહિદિપસિંહ ગોહિલ અને જીલ્લા મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ, વિરેન્દ્ર પરમાર, જિલ્લા ભાજપ મહિલા મોરચાના મંત્રી તેજલબેન ગુણવંતસિંહ પરમાર, જીલ્લા ઉપાધ્યક્ષ રશ્મિકાબેન પટેલ, ચેતનાબેન ઠાકોર, કાલોલ તાલુકાના પ્રભારી મેહુલભાઈ પટેલ,ઉપસ્થિત રહ્યા.મોદીજીના પ્રેરણાદાયી વિચારો દેશસેવા અને રાષ્ટ્રનિર્માણ માટે નવી ઊર્જ