માંગરોળ: તરસાડી નગરમાં સરકારી પશુ સારવાર કેન્દ્ર શરૂ કરવા કોંગ્રેસના આગેવાનોએ માંગ કરી#Jansamasya
Mangrol, Surat | Sep 24, 2025 માંગરોળ તાલુકાના તરસાડી નગરમાં સરકારી પશુ સારવાર કેન્દ્ર શરૂ કરવા કોંગ્રેસના આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી છે તરસાડી નગર કોંગ્રેસી સેવાદળના પ્રમુખ શુભમભાઈ હાસોટી અને જિલ્લા કોંગ્રેસ મહામંત્રી અયાજભાઈ મલેક દ્વારા તરસાડી નગરપાલિકા ચીફ ઓફિસર ને લેખિત રજૂઆત કરવામાં આવી છે સાથે તરસાડી નગરપાલિકાના પ્રમુખ તેમજ જિલ્લા કલેકટર સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆતો કરવામાં આવી છે