ધાનેરા: ધાનેરાની નવી હિંગળાજ નગર સોસાયટી પાછળ
ખુલ્લી ગટરમાં પશુ પડતા રેસ્કયુ કરવામાં આવ્યું.
ધાનેરાની નવી હિંગળાજ નગર સોસાયટી પાછળ ગંભીર ઘટના પ્રકાશમાં આવી આજે સાંજે ખુલ્લી ગટરમાં અબોલ પશુ પડ્યા તાત્કાલિક જીવદયા પ્રેમીઓ આવી પહોંચ્યા જેસીબીની મદદથી પશુને બહાર કાઢવામાં આવ્યું ત્યારે લોકોએ તાત્કાલિક અસરથી ગટરની સમસ્યાના નિરાકરણની માંગણી કરી છે.