દાંતીવાડા: રેન્જ આઈજી ચિરાગ કોરડીયાએ દાંતીવાડા ખાતે ગામલોકોની રજૂઆત સાંભળી, પોલીસ હંમેશા સાથે છે તેવી ખાતરી આપી.
સરહદી રેન્જ આઈજી ચિરાગ કોરડીયાએ દાંતીવાડા ખાતે ગામલોકોની રજૂઆતો સાંભળી હતી તેમજ ગામ લોકોને પોલીસ હંમેશા તેમની સાથે છે તેવી ખાતરી પણ આપી હોવાની જાણકારી આજે રવિવારે રાત્રે આઠ કલાકે મળી છે.